Home Gujarati 2 line Captions 🏅Best 100+ Gujarati Attitude Captions for Instagram text in 2 line – Gujarati Love Caption For Instagram

🏅Best 100+ Gujarati Attitude Captions for Instagram text in 2 line – Gujarati Love Caption For Instagram

by Umeeka
Gujarati Attitude Captions for Instagram text  in 2 line

Most Read : Cute Instagram bio in Gujarati for Girls – Instagram Bio for Girls in Gujarati.

 Attitude Caption Status in Gujarati 2 line

 • #સેલ્ફી_લેવી_તો_સેકન્ડ_નું_કામ_છે_સાહેબ_સમય_તો #image_બનાવવા_મા_લાગે_છે.
        👑  #King 👑 
• 👑#પીઠ_પાછળ_ભલે_ને_વાત_કરતા_હોય_લોકોબાકી_સામેથી_બોલવા_ની_ઓકાત_નથી_કોઈની 👑 
• 👉 🏝ફોટો મુકવાનો શોખ તો નથી સાહેબ….પણ આતો  મારા 😠દુશ્મનો😠 ને તો ખબર પડે કે ભાઈ હજુ મારકેટ મા જ છે !! 
• 👑 #જુવાની_વસ્તુ_જ_એવી_છે #સાહેબ_પગે_ઠેસ_વાગે_ને_તો #પણ_હાથ_તો_હથીયારે_જ_જાય…🔫 
• હથીયાર ની શુ જરૂર…. જયારે સાવજ_જેવા ભાઈ ઓ હોય તો.. દૂશ્મનો ના કાળજા એમ ને એમ ધૃૂજે  હૌ વાલા…!!😎 
• 👉 ​નામ​ એવુ હોવુ જોઇએ  વાલા….
કે  દુશ્મન પણ કહે,,,
” હા એને કોણ ન ઓળખે ”👈 
• ખરાબ છિઍ ઍટલા માટે તો જિવિઍ છિઍ , સારા હોત તો આ દુનિયા આપણને જીવવા નો દેત. 
• લોકો ના બ્લડ ગ્રૂપમા (+) અને (-) આવે છે , પણ મારા બ્લડ ગ્રૂપ માતો #Attitude આવે છે. 
• ઍટલો બધો પણ ઘમંડ ના કર તારી જીત પર, શહેરમા તારી જીત કરતા તો વધારે ચર્ચા મારી હાર ના થાય છે. 
• હૂ આજે પણ શતરંજની રમત ઍકલો જ રમુ છુ, કેમ કે મને મારા મિત્રો ની વિરૂદ્ધ મા ચાલ ચાલતા નથી આવડતુ. 
• મળી જાય સરળતાથી ઍનિ ખ્વાહિસ કોને છે, જીદ તો ઍનિ છે જે તકદીર મા લખ્યુ જ નથી. 
 ​• #ભાઈ_ની_ધાક_એવી_છે #વાલા_કે 
#હાથ_મિલાવે_તૉ_બેડા_પાર_અને_ઉપાડે_તો_તડીપાર.. 
 • હાલ કાચ છું, સૌની આંખોમાં ખૂંચુ છું.. જ્યારે અરીસો બનીશ, આખી દુનિયા જોશે…!!  
 • હક થી આપ તો તારી નફરત પણ કબૂલ છે,
ભીખ માં તો તારો પ્રેમ પણ નહિ…. 
• ભરોસો રાખો હું સૂર્ય કરતા પણ હોટ છું… 
• આમતો ગુંડો બનવાનો શોખ હતો….
પણ છોકરી ઓએ હીરો બનાવી દીધો… 
• આપડા માટે તાજ મહેલ કઈ ખાસ નથી,
કારણ કે અહીંયા મુમતાજ તો રોજ બદલાય છે….. 
• નથી ”પૈસા” કે નથી ”ડોલર”,
પણ, તમારા જેવા મિત્રો ના પ્રતાપે,
ઊંચો છે કોલર…. 
• દાદાગિરી તો અમે મર્યા પછી પણ કરશુ,
લોકો પગે ચાલશે અને અમે એમના ખભા ઉપર.. 
• #તારૂ_જેટલુ_અભીમાન_છે_એટલુ_તો_ખાલી_ મારૂ_માન_છે__વાલા ।।…
. . . . 👑……………. 
• પેહચાન બતાના હમારી આદત નહી
લોગ ચેહરા દેખ કે હી બોલ તે હે…… 
• સાહેબ.. #આપડો #વટ 💪એ જ આપણી #ઓળખાણ 😎 … 
• #ભલેે_ દુશ્મન_ હોય_ બધા_ વેર__ માં
પણ
#અમે_  તો  કાયમ_ રેવાના_ ટોપ_ ગેર_માં 
• નખરા_તો_છોકરી__ના_હોય_ સાહેબ‬
_બાકી__અમારા _તો_
કાયમ__Rolla__જ__હોય….. 
• સાહેબ જીવવું તો પોતાની પસંદ પ્રમાણે …
દુનિયા ની પસંદ તો બદલાતી રહે છે…… 
• 👑રમતા પહેલા ગ્રાઉન્ડ અને ભાઈ સામે આંગળી ચીંધતા પહેલા ભાઈ નું બેકગ્રાઉન્ડ ચેક કરી લેવુ વાલા…!👑 
• સમય આવે ત્યારે બતાવી દઈશુ 
ઘણા ગલુડીયા  પોતાને સિંહ સમજી બેઠા છે.. 
• ” દમ💪 તો 😎વ્હાલા. 👉કાળજામાં👈 હોવો જોઈયે☝બાકિ તો,
♸છ – છ♸ ગોળીવાળી🔫પણ કમરે લટકાતી રહી જાય… 
• ભાઈ #like👍 ભલેને 200 આવતી હોય પણ…
#PhøTø😎 જોય ને #જીવ😜 તો 5000 ના બરે🔥 છે ને…… વાલા   
• 👑#હવે_બદલી નાખ્યો છે….#જીંદગી_નો_નિયમ !!👑
👑હવે જે #યાદ કરશે…એ જ #યાદ રહેશે…🔫 ..👑 
• 👑#વાલા_ફોટો_તો_શોખ_નો_છે…
#બાકી_નામ_તો_ખબર_જ_હશે…👑 
    •#આપણે_શુ_કરવુ_ને_એ_આપણે_જૉવા_નુ_વાલા_ગામ_ને_નય__Høø 
• #અમારી હારે ખોટી #રમત નો કરવી,
અમે રમત #રમત મા રામ રમાડી દઈ હો……
    👑👑 
• ખાલી #pic જ નહિ ગાંડા…..
તારા ભાઈ ની #Personality પણ ખતરનાક જ છે… 
• 👑#Photo_કડક_હોય_એટલે_વાલા  #Status_મુકવાની_જરુર_ના_પડે…..👑 
 •#Vaટ_માં_Ķaટ_નો_હોય_ને_Ķaટ_માં_Ğhaટ_નો_હોય_બસ_ઈ_જ_અમારી_
#PËŘŞÕŇÄŁÏŢÝ.. 
• જયારે મારી ગેમ ચાલુ કરીશ ને વાલા…
    ત્યારે એકજ નિયમ હશે #NO_LIFELINE 🔫😎 
• “વટ” તો મૌન નો હોય છે, સાહેબ
               “શબ્દો” નું શું?
એ તો પરિસ્થિતિ જોઈને, બદલાતા રહે છે. 
• અમે 👑Fb king👑 તો નથી વાલા પણ બજાર મા થોડુ ઘણું નામ તો  અમારૂ પણ છે… 
• #સેલ્ફી_લેવી_તો_સેકન્ડ_નું_કામ_છે_સાહેબ_સમય_તો #image_બનાવવા_મા_લાગે_છે.
        👑  #King 👑 
• #જે_આપશો_એજ_પાછું_મળશે વાલા
#પછી_ઈજજત_હોય_કે_દગો.
#વ્યાજ સાથે…..☝ 
Most Read:- 101+ Best Attitude Instagram Bio in Gujarati For Boys

Gujarati Caption for Instagram text

• વટ ની #વાત તો નો જ કરતો મારા #વ્હાલા, વટ ખાતર તો અમે #કાળજા ના #કટકા કરી નાખીએ……. 
• આમતો ગુંડા બનવાનો શોખ હતો। .. પણ છોડી ઉ એ હિરો બનાવી દીધા।  
• 👑##દુશમન તો ઘણા છે પણ કોઈ કાઈ ##ઊખાડી નથી શકતુ👑 
• @જરાક આંખ નીચી રાખ જો હો વાલા
 કારણ કે હવે મે# લાગણી # નો
વહેવાર બંધ કરી દીધો છે… 
• 😎બઘીય લીટી વિખાય જાય તો ચાલે સાહેબ, પણ પસઁનાલીટી ના વિખાવી જોઇ ….😎 
• ચાર સો💃🏻 ની ચોયણી ને 🤗નવ સો નું નાડુ,
એ હાલ👱🏻‍♀ ગોરી 🏙રાજકોટ,
તને👉🏻 😎દેખાડુ 
• 👑હવે તો બધુ ટોપ ગેર માં જ ચાલ સે હો વાલા👑 
• 😎#ભાઈ વટ અને કટની વાત જ નય કરવા ની
આપણા તો કાયદેસર ના રોલા જ હોય.#😎 
• જો હમસે જલતે હૈ
હમ ઉસકો હી જલાતે હૈ……… 
 •#જો__તો__મોટા__આમા__Status__ની__જરૂર__હોય__એવુ__લાગે?? 
 •#ખુદ_ના_ઉસૂલ_થી_જીવવું_હોય_તો_સાહેબ_છાતી_ના_પાટીયા_મજબૂત_👊#_રાખવા_પડે…… 
• બને ત્યા સુધી પ્રેમ થી વાત કરજો સાહેબ બાકી નફરત ના પ્રદર્શન માં અમે પાછા પડીયે એવા નથી..!👑 
• #”એ…. કાચી__કેરી__ને__અંગુર__કાલા                         #અમે__ગુજરાતી__લેરી__લાલા”    
• ફેમસ_થવુ_હોય_ને_મારા_વાલા,                                       તો 👑
દુનિયાની નજર_મા_બદનામ_થવુ_પડે હો..।। 
• આપડૉ લગભગ ક્યાય વાકજ ના હોય  મોટાભાઈ… અને હોય તો… થાય એ કરી લેવુ..  
• #સ્ટેટસ_નાં_દિવસો_ગયા_વાલા#
#હવે_તો_Add_ના_દીવસો_છે.# 
• #નશીબ_મા_તો  #ખબર__નઈ_શુ_હશે,
   #પણ__જીદંગી__માં. #__તો__
                   #કાયમ__મૉજ_જ_રહેવાની… 
• શીખી ને તો “કારીગર” થવાય સાહેબ.,
“કલાકાર” તો કુદરત ની કૃપા હોય તો થવાય! 
• #Gst% 😘 #વસ્તુ #પર #લાગે😎😋🙄#વાલા #આ #કાનુડા #ની  #મોજ-#મસ્તી 😇 #પર #નહિ #હો…😎😎,, 
Most Read:- 300+ Best Instagram Captions in Hindi – Savage Attitude instgram Caption in Hindi For Boys with Imges

  Gujarati Love Caption For Instagram

• ગમે તેવી હોળી કરુ તારી યાદોની…
તોય પ્રહલાદ ની જેમ હેમખેમ નિકળે છે… 
• ચાલને બકુડી તારી નફરતો ની હોળી કરીએ ને,
મારી લાગણી ઓમાં ઘૂળેટી રમીએ.. 
• એમની વિદાય થી હવે કોઈ ઉમંગ નથી,
મનાવું શું હોળી..? જીવન માં જ કોઈ રંગ નથી… 
• ભલે Bye કહી ને પણ તને online જોઈ છે.
છતા આંખ બંઘ કરી તને નજર સામે જોઈ છે. 
• કોઇક જ હોય છે જે સફળ બની જાય છે.
બાકી પ્રેમીઓ તો બધા જ શાયર હોય છે. 
Most Read :- {2020} Unlimited Love bio for instagram – Best Love Caption Instagram
• 👉 ” દિલ થી ન ❎ રમ,, દિલ 💟 છે નરમ 🤗 ” 👈 
• 👉 ” મારા સ્વપ્ન ઉપર એ હસી 💁… પણ,, મારું સ્વપ્ન જ… એનું હાસ્ય હતું 🤗 ” 👈 
• 👉 ” તું 👸એટલે… આકાશેથી ખરતાં તારાઓને 🌃 જોઈ, માંગેલી… ખુબસૂરત ખ્વાહીશ…!!! ” 👈 
• 👉 પ્રેમ એટલે પહેલી નજરે જોતાં જ 👁 એની સાથે 👉💁જ જીવન વિતાવવાનો ” મન ” નો નિર્ણય… 👈 
• 👉 ” કોઈની લાગવગની જરુર નથી.. તારી સાથેનો પ્રેમનો 💑 કેસ હું જાતે જ જીતી ✌ લઈશ. ” 👈 
• ” કાગળ 📄 પર તો કોર્ટ ચાલે સાહેબ… અમે તો એમની આંખો ના જ ફેસલા માન્ય રાખ્યા 😏… “ 
• 👉 દીવાનગી 🙇 મારી હવે હદ વટાવે છે, દરેક રસ્તાઓ ” βαкuđï ” તારું જ ઘર બતાવે છે 👈 
• 👉 આજે પણ ચહેરા પર Šmile 
 ” રડવું નથી મારે તારી પાસે, પણ જોને હસાતુંય નથી,, તારા વગર 😏 “ 
• 👑 આ તો તારો પ્રેમ છે એટલે #I_LOVE_YOU કેહતા આવડયુ, બાકી અમને તો #A_B_C_D માં પણ માર પડતો 👑 
• તારી યાદ છે કે રસ-પૂરી નું ઘેન …
ચડ્યા પછી ઉતરવાનું નામ જ નથી.
😀😄😃😃😄😀 
• એક-બીજાને દિલની વાત કહેતાં ડર લાગે 
તો સમજજો કે કંઈક ખૂટે છે. 
• ”બકુડી” નાનકડી યાદી છે મારી ઈચ્છાઓ ની જેમા પહેલી પણ ”તું” અને છેલ્લી પણ ”તું”.. ☝️😍😘 
• #જે_આપશો_એજ_પાછું_મળશે વાલા
#પછી_ઈજજત_હોય_કે_દગો.
#વ્યાજ સાથે…..☝ 
• વટ ની #વાત તો નો જ કરતો મારા #વ્હાલા, વટ ખાતર તો અમે #કાળજા ના #કટકા કરી નાખીએ……. 
Gujarati Caption for Diwali
• મેસેજ મોકલવામાં ખમૈયા કરો,
વોટ્સએપને ડાઉન કરી દીધું !!
😂😂 Happy New Year😂😂 
• મારા બધા મિત્રોને નવા વરસમાં,
સુંદર એવી ગર્લફ્રેંડ મળી જાય
એવી શુભ કામનાઓ સાથે
🌺💐🌺હેપી દિવાળી !!🌺💐🌺 
• ઈશ્વર આપ અને આપના
પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને 
તંદુરસ્તી આપે એ જ શુભકામના !!
===:-દિવાળીની શુભકામનાઓ-:=== 

 Gujarati Captions for Instagram post 

• તને ડૂબતા જોઈને હું તારા તરફ દોડયો
હતો…
મદદ કરવા નહીં તને સાથ દેવા
નહીંતર મનેય કયાં તરતા આવડે છે..  
• બે લોકો ની વચ્ચે વિખરાયેલા સપના હોય પણ વિખરાયેલુ જીવન ક્યારે ન હોવું જોઈએ… 
• ખાલી‌ સુગંધ પેહરી ને ફુલ ના થવાય!
સમય‌ આવ્યે‌ ખરવા ની પણ તાકાત જોઇએ! 
• લાગણી મારી છે આયુર્વેદ જેવી,એટલે મોડી તમને થાશે અસર. 
• જગતના ઘાવ સામે તું અડગ થઈને રહે કેમનો?
કે પર્વતને કદી કોઈ પથ્થર વાગી નથી શકતો ? 
• #માણો_તો_મોજ_જ_છે
#બાકી_ઉપાદી_તો_રોજ_છે..
#મહાદેવ 🙏🙏🙏 
• ” મારા સ્વપ્ન  ઉપર એ હસી  . . પણ . . મારું સ્વપ્ન જ . . એનું હાસ્ય  હતું . . ” 
• પ્રેમ એટલે માની જા થી લઈ ને,
 તેલ પીવા જા સુધી ની સફર. 
• પરિસ્થિતિ ગમેતેવી હોય પણ સાંભળતા
આવડે ને સાહેબ તો દુનિયા જીતી શકાય. 
• જિંદગી માં કંઈ ના કરી શક્યા નો “રંજ” છે,
છેલ્લી ચાલે ખબર પડી કે જિંદગી “શતરંજ” છે. 
• કીપ calm and say એની મા ને !! 
• બંને ભાગીદાર છે આ અપરાધના,
મેં જ્યારે નજર મિલાવી તમે સ્માઇલ તમે પણ આપી હતી. 
• જિંદગીમાં પ્રેમ એટલે જાણે ખીચડીમાં ઘી,
ભળી જાય પછી દેખાય નહી,
પણ સ્વાદ જરૂર આવે. 
• કદાચ પ્રેમ પણ કોરા ચેક જેવો નિકળે,
તમે જેને ચાહો એ તમારા ન નિકળે. 
• ઘાવ પણ એણે જ વધુ ઝીલવા પડે છે,
જેનું હૃદય ખાસ્સું પહોળું હોય છે. 
• સપનુ તો એવું છે “તું” મારી થાય,
નહીંતર પછી આ “સપનુ” તારું થાય. 
• મારી પાસે તો આખો દરિયો છે
પણ તારા વગર એય અધૂરો છે 
• સેલ્ફી નહીં પણ કોઈનું દુઃખ ખેંચી શકો તો
કાંઈક વાત બને. 
• ” માઁ ” થી મોટું કોઈ નથી, કારણ કે માઁ ની ” માઁ ” પણ ” નાની ” કહેવાય છે. 👉 Love You Mom 👈 
• હૂ તારા સિવાય 🍫ચોકલેટ પણ કોઈને ના દઉ,,,,,
દિલ ❤️તો બઉ દુરની વાત છે ! 

Leave a Comment